ચોટીલા: ચોટીલા નાયબ કલેકટર દ્વારા જામવાડીમાં ગેરકાયદેસર રૂ. 80,50,000 નો કાર્બોસિલ સહિતનો મુદ્દામાલ ચીઝ કર્યો
Chotila, Surendranagar | Jul 18, 2025
ચોટીલા નાયબ કલેકટર એચડી મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા જામવાડી ખાતે આવેલ સર્વે નંબર 151 ની જમીનમાં...