વલ્લભીપુર: હલિયાદ ગામે એક જ સમાજના લોકો વચ્ચે નજીવી બાબતે મારા મારી સર્જાઈ, પોલીસ ફરિયાદ નોંધાઈ
હળિયાદ ગામે કાંતિભાઈ જીવરાજભાઈ મકવાણા બજાર માંએ 4 ઈસમો વિરૂદ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાના ઘર આગળ માટી નખવતા હતા જે માટી નાખવાની તેમના જ કૌતુબિકભાઈ ના પાડતા સામાન્ય બોલાચાલી બાદ મામલો મારા મારી સુધી પહોંચ્યો હતો, જેમાં દેવશીભાઇ મકવાણા , ઘનશ્યામભાઈ મકવાણા, વિપુલભાઈ કતપરા , નદુબેન એમ 4 ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.