ચુડા: ચુડા શહેરમાં ઠેર ઠેર ખાડાઓ અને ગાબડાંઓ થી લોકો પરેશાન રેલવે સ્ટેશન જતી પંચાયત બસ સેવા પુનઃ ચાલુ કરો <nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
ચુડા ગ્રા.પંચાયત પુર્વ સદસ્ય પ્રદિપ પાટડીયા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેમના ચુડા શહેરમાં રેલવે સ્ટેશન થી ગામ સુધી ટ્રેન ના સમયે દોડતી ગ્રામ પંચાયત બસ સેવા જે બંધ કરી દેવામાં આવી છે એ પુનઃ ચાલુ કરવામાં આવે. તે ઉપરાંત શહેરમાં ઠેર ઠેર જે ગાબડાંઓ અને ખાડાઓ પડી ગયા છે એને રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવે એ બાબતે તેઓ એ કરેલી રજૂઆત સંદર્ભે