ભુજ: ભુજના હનીટ્રેપ કેસમાં નકલી મહિલા પોલીસના આગોતરા જામીન નામંજૂર
Bhuj, Kutch | Sep 23, 2025 ભુજ તાલુકાના સુખપર ગામમાં રહેતા - વૃદ્ધને હનીટ્રેપ કરીને રૂ.૬૦ હજાર પડાવી - લેવાના કેસમાં નકલી મહિલા પોલીસ - બનનારી મહિલા આરોપીની આગોતરા - જામીન માટેની અરજી ભુજની કોર્ટ દ્વારા - નામંજૂર કરવામાં આવી હતી