જેતપુર પાવી: જિલ્લા ક્ષય અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા હેલ્થ કચેરી જેતપુરપાવી ખાતે ટીબી મુક્ત ભારત અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ.
Jetpur Pavi, Chhota Udepur | Aug 25, 2025
છોટાઉદેપુર જિલ્લા ક્ષય અધિકારી ભરતસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને તાલુકા હેલ્થ કચેરી જેતપુરપાવી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન...