યાત્રીના સબંધી સાથે પાર્કિંગના કર્મચારી દ્વારા માથાકૂટ કરવા મામલે, સુરત રેલવે સ્ટેશન ખાતેથી પાર્કિગ કર્મીમી અટકાયત કરી
Majura, Surat | Sep 17, 2025 યાત્રી સાથે ખરાબ વર્તન કરનાર પાર્કિંગ કર્મચાની અટકાયત કરતી પોલીસ,રેલ્વે યાત્રીના સંબંધી સાથે સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે ખરાબ વર્તન કરનાર સલમાન મલિકને અટકાયતી પગલા ભરાયા,સુરત રેલ્વે સ્ટેશન પર પાર્કિંગમાં યાત્રી ને મૂકવા આવતા સંબંધી સાથે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ઉદ્ધવ વર્તન કરવા બદલ રેલવે પોલીસ પાર્કિંગ કોન્ટ્રાક્ટર ના કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે