" માવઠાની આગાહી અંગે જાહેર જાણ" આથી ખેડૂતભાઈઓ, વેપારીભાઈઓ, કમીશન એજન્ટભાઈઓ ને જાણ કરવામાં આવે છે કે હવામાન વિભાગ દ્વારા આગામી ૩(ત્રણ) દિવસની માવઠાની આગાહી કરવામાં આવેલ છે.તો ખેડૂત ભાઈઓ માલ લઈને આવે છે તેમણે વાતાવરણ જોઇને સવારના સમયમાં જ જણસીઓ લાવવાની રહેશે તથા પોતાનો માલ વરસાદથી પલળે નહી તે રીતે પ્લાસ્ટીક કાગળ કે તાડપત્રી સાથે લઇને આવવાનું રહેશે.તથા યાર્ડ ચ