વાંદરવેલા ગામે આંગણવાડી કેન્દ્ર–૨ના નવા મકાનનું લોકાર્પણ સન્માનપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવ્યું. નવા નિર્માણ સાથે બાળકોને પૌષ્ટિક આહાર, પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય સેવાઓ વધુ સુવ્યવસ્થિત રીતે મળી શકે તેવા આધુનિક સુવિધાઓ ઉદ્ઘાટન સાથે ઉપલબ્ધ થઈ છે. ગામના આગેવાનો, અધિકારીઓ અને સ્થાનિક લોકોની હાજરીમાં યોજાયો હતો.