વેરાવળ માધાતા ગૃપના 120 થી વધુ યુવાનો પગપાળા ચાલીને ચોટીલા જવા રવાના થયા યુવાનોનુ ઠેરઠેર સ્વાગત કરાયુ
Veraval City, Gir Somnath | Sep 15, 2025
ગીરસોમનાથ ના વેરાવળ માધાતા ગૃપના કોળીસમાજ ના યુવાનો નવરાત્રી નીમીતે પગપાળા ચાલીને ચોટીલા જાય છે આ વર્ષે પણ 120 થી વધુ યુવાનો વેરાવળ કોળીવાડામા આરતી પૂજા કરી અને ચોટીલા પગપાળા જવા 4 કલાકે રવાના થયા છે આ યુવાનોનુ કોળીસમાજ ના અગ્રણીઓ દ્રારા બાયપાસ ચોકડી પર સ્વાગત કરવામા આવેલ હતુ.