દાહોદ: માછણ નાળા ડેમ ઓવર ફ્લો થતાં જિલ્લા કલેકટર યોગેશ નીરગુડે સાત જેટલા નીચાણવાળા ગામોને સતર્ક રહેવા કરી અપીલ*
Dohad, Dahod | Aug 26, 2025
ઝાલોદ તાલુકાનો માછણ નાળા ડેમ છલકાઇને ૨૭૭.૬૪ મીટર સપાટી સાથે ઓવરફલો થયો છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા...