પુણા: આગામી ગણેશ વિસર્જનને લઈ શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત,12 હજારથી વધુ પોલીસ જવાનો,trb અને હોમગાર્ડ સુરક્ષામાં તૈનાત રહેશે
Puna, Surat | Aug 29, 2025
આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ વિસર્જનની પ્રક્રિયાને લઈ શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી...