ગાંધીનગર: પાલજ પાસે બમ્પ બનાવવામાં આવ્યા
ગાંધીનગરના પાલજ પાસે ગઈકાલે ગ્રામજનોએ બમ્પ બનાવવાની માંગ સાથે ચકાજામ કર્યો હતો. અકસ્માતની ઘટનાઓ વધતા તેઓએ ચક્કાજામ કર્યો હતો અને તાત્કાલિક બનાવવાની માંગ કરી હતી આરએનબીના અધિકારીઓએ બે દિવસની અંદર બમ્પ બનાવવાની ખાતરી આપી હતી જે અનુસંધાને આજે પંપ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. અને પાલજ ચાર રસ્તા પાસે બમ્પ બનાવવામાં આવ્યા છે