જૂનાગઢ: શહેરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના NDPSના ગુનાના કામે 4 માસથી નાસતા ફરતા આરોપીને ઝાલણસર ખાતેથી ઝડપી પાડતી SOG પોલીસ
Junagadh City, Junagadh | Aug 26, 2025
જુનાગઢ રેન્જના આઈ.જી ની સુચના તેમજ એસ.પી ની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી...