જામનગર શહેર: જામનગરની ઠેબા ચોકડી પાસે ચક્કાજામ : અનેક વાહનો 30-30 મીનીટથી ફસાયા
જામનગર શહેરમાં તહેવારોને અનુલક્ષીને ટ્રાફિક ગામના દ્રશ્યો સર્જાયા હતા વાત કરવામાં આવે તો શહેરના ઠેબા ચોકડી પાસે ભારે ચક્કા જામ સર્જાયો હતો અનેક લોકો આ ચક્કા ગામમાં ફસાયા હતા. 30 મિનિટ સુધી ફાયર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા