ઉમરપાડા: કઠોર ગામે બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો,એકનું મોત થયું.
Umarpada, Surat | Oct 14, 2025 ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત ,નેશનલ હાઈવે 48 પર બની ઘટના,બાઇક ચાલકનું માથું ધડથી અલગ થઈ ગયું,સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી,મૃતદેહ નો કબજો લઈને મૃતકના વાલી વારસ સુધી પહોંચવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી ,ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા