માંડવી: માંડવી ગણેશનગરમાં PGVCL દ્વારા કામગીરી હાથ ધરાઈ AAP શહેર પ્રમુખે વિગતો આપી
Mandvi, Kutch | Nov 24, 2025 માંડવી ગણેશનગરમાં અવારનવાર તાર તૂટવાની સમસ્યાની લોકો એ રજૂઆતો કરી હતી જે અંગે માંડવી પીજીવીસીએલ કચેરીએ ગણેશ નગર ખાતે કામગીરી હાથ ધરી હતી. આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ જગદીશભાઈ થારૂ એ વિગતો આપી હતી માહિતી સાંજે 7:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.