જામનગર શહેર: જામનગર જિલ્લા અને અન્ય જિલ્લાઓમાંથી સોલાર પ્લાન્ટના કોપર અને એલ્યુમિનિયમ વાયરની ચોરીમાં સંડોવાયેલ ગેંગના 2 સભ્યો પકડાયા
Jamnagar City, Jamnagar | Jul 30, 2025
જામનગર સહિત અનેક જિલ્લાઓમાં સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરતી ગેંગના બે સભ્યો એલસીબીના હાથ ધરાયા, 12 જુદી જુદી...