જામનગર શહેર: જામનગરના ગુલાબનગર માંથી યુવતી બની લાપતા... પિતાએ નોંધાવી ફરિયાદ
ગુલાબ નગર વિસ્તારમાંથી તાજેતરમાં એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જેને ઉઠાવી જવા અંગે મોરબીમાં રહેતા મોહિતગીરી હરેશગીરી ગોસ્વામી નામના શખ્સ સામે સગીરાની માતા દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.