બોટાદ: પૂજા હોસ્પિટલ થી રિક્ષામાં બેસેલ મહિલા પોતાનું પર્સ ભૂલી જતા "તેરા તુજકો અર્પણ" સૂત્ર સાર્થક કરતી નેત્રમ ટીમ
Botad, Botad | Mar 10, 2025 બોટાદ ટાઉન પોલીસ ખાતે મહિલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પૂજા હોસ્પિટલ થી ખસ ટી પોઇન્ટ સુધી રિક્ષામાં બેસે ત્યારે રિક્ષામાં ઉતર્યા બાદ પોતાનું પણ પરીક્ષામાં ભૂલી ગયા હતા ત્યારે નેત્રમ ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલ સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરતા રીક્ષા જતી હોય તે મળી આવતા રિક્ષામાંથી મહિલાનું પર્સ પરત અપાવ્યું હતું ત્યારે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારને પર્સ મળી જતા બોટાદ જિલ્લા પોલીસનો આભાર માન્યો હતો