આ બનાવવાનું કારણ એવું છે કે આકામના આરોપી સંજયભાઇ તેનુ ટ્રેક્ટર સ્પીડથી ચલાવતા હોય જેને ફરીના કાકા ઝીણા ભાઈએ ધીમું ચલાવવા કહેતા બોલા ચાલી થયેલ જે બાબતે ફરી, તથા ફરી, ના કાકા જીણાભાઇ તથા ફરીતા. કાકાનો દિકરો વિરાજ આ કામના આરોપી સંજયભાઈને આરોપી રામભાઈને ઠપટો દેવા જતા પાઈપ તથા ધારીયા વડે ફરીને તથા ફરી ના કાકાના દિકશને ઈજા પહોંચાડી ટાંકાલાવી તેમજ આરોપીઓએ ફરી ને તમ