ધોળકા: કેલિયા વાસણા ગામે શ્રી રણછોડરાયજી મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો
Dholka, Ahmedabad | Aug 16, 2025
તા. 16/08/2025, શનિવારે સાંજે 5 વાગે ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામે આવેલ પ્રસિદ્ધ શ્રી રણછોડરાયજી મંદિર ખાતે મટકી ફોડ...