હિંમતનગર: કડીયાદરા ગામના સ્થાનિકોએ પાણી ભરાવાની સમસ્યાને લઈ પ્રાંતકચેરીએ ધરણા યોજ્યા:સ્થાનિક હર્ષદભાઈએ આપી પ્રતિક્રિયા#jansamasya
કડીયાદરા ગામે વરસાદી પાણી ભરાવાને લઈ રામનગર વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા.ઘરમાં રહેલા ઘરવખરી સહિતનો સમાન ભીંજાઈ ચુક્યો હતો જેને લઈ સ્થાનિકો દ્વારા પંચાયતથી લઈ સ્થાનિક પ્રશાશન અને પદાધિકારીઓને રજુઆત કરી હતી પરંતુ યોગ્ય કાર્યવાહી ના થઇ હોવાને લઈ કડીયાદરા ગામના રામનગર વિસ્તારના સ્થાનિકો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો.વિરોધ કરવા પહોંચેલા સ્થાનિક હર્ષદભાઈએ ગઈ કાલ તારીખ 5 જુલાઈએ બપોર 4 વાગે આપી પ્રતિક્રિયા.