જૂનાગઢ: ગિરનાર જંગલમાં ભારે વરસાદથી વાળંદ સોસાયટીમાં ભરાયા વરસાદી પાણી , લોકો થયા હેરાન પરેશાન
Junagadh City, Junagadh | Aug 19, 2025
જુનાગઢ... જુનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સતત બીજા દિવસે વરસાદી માહોલ શહેરની વાળંદ સોસાયટીમાં પાણી ઘૂસ્યા...