સાંતલપુર: દૈગામડાંના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ રહેતા લોકોને ટ્રેકટર સાથે નીકળવું પડે તેવી સ્થિતિ રહેતા હેરાનગતિ
Santalpur, Patan | Sep 12, 2025
સાંતલપુર તાલુકાના દૈગામડા સહીતના ગામોમાંના મુખ્ય માર્ગ પર ત્રણ કિલોમીટર જેટલું પાણી ભરાઈ જતા આસપાસના નવ જેટલા ગામોના...