ચીખલી: ચીખલી પોલીસે સાડકપાર ગામ ખાતેથી 4,16,400 નો પ્રોહી મુદ્દા માલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યો
Chikhli, Navsari | Aug 17, 2025
ચીખલી પોલીસે બાતમી ના આધારે સાદકપોર ગામ ચાડી ફળિયા ખેરગામ થી ચીખલી તરફ આવતા રોડ ઉપર કાર નંબર gj 15 cp 3339 માંથી કુલ 26...