દાંતા: અંબાજી મંદિરના વહીવટદારના હસ્તે અંબાજીની અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયમાં ટેમ્પલ મેનેજમેન્ટ કોર્સનો શુભારંભ કરવામાં આવ્યો.
અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદારના હસ્તે ટ્રસ્ટ સંચાલિત અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયમાં ટેમ્પલ મેનેજમેન્ટ કોર્સનો શુભારંભ કરવામાં આવ્યો સમારંભના અધ્યક્ષ અને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પાર્થભાઈ ગુરુજી દ્વારા ટેમ્પલ મેનેજમેન્ટ કોર્સની માહિતી આપવામાં આવી હતી આ કોષ એક વર્ષનો છે અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા માન્ય આ કોર્સ જ્ઞાનપ્રદ છે આ વર્ષે કોર્સમાં જોડાયેલ 26 મિત્રોનું મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું