માણસા: માણસા ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પૂતળાનું ભાજપ દ્વારા દહન કરી વિરોધ કરાયો: ધારાસભ્ય, શહેર, તાલુકા પ્રમુખ જોડાયા
Mansa, Gandhinagar | Aug 31, 2025
બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગીય માતા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો...