ભુજ: જીએસટી કાયદા 2.0 લાવવામા આવેલ ,જેને લઈ સાંસદ વિનોદભાઈ ચાવડાએ વિગતો આપી
Bhuj, Kutch | Sep 22, 2025 હાલમા ભારત સરકાર દ્રારા પ્રજા હિત મા મોટો નિર્ણય લઈ ને જીએસટી કાયદા 2.0 લાવવામા આવેલ છે. કાયદામા થયેલ સુધારા થી પ્રજા અને વેપારીઓને થયેલ ફાયદા થી માહિતગાર કરવા શહેરના પ્રમુખસ્વામી નગર થી પ્રદેશ મહામંત્રી અને લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા, વિગતો આપી