ગોધરા: શહેરમાં ભુરાવાવ વિસ્તારમાંથી અજાણી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળ્યો, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
Godhra, Panch Mahals | Aug 16, 2025
ગત તા 15 ઓગસ્ટના રોજ સવારના સમયે ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ અવધ સિમેન્ટ ડેપોની બાજુમાં આવેલા સિમેન્ટના બાકડા...