નડિયાદ: નડિયાદ સિવિલ રોડ નહેરમાથી અજાણ્યા ઇસમની લાશ મળી.
Nadiad, Kheda | Dec 1, 2025 નડિયાદ સિવિલ રોડ નહેરમાથી અજાણ્યા ઇસમની લાશ મળી. આજરોજ નડિયાદ સિવિલ હોસ્પિટલ સાઈડે આવેલી નહેરમાંથી અજાણ્યા ઇસમની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. રાહદારી ને ખબર પડતા નડિયાદ ટાઉન પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરાવી. નડિયાદની ફાયર બ્રિગેડ ની ટીમ આવી નહેરમાંથી અજાણ્યા ઈસમની લાશ બહાર કાઢી.. પોલીસે હત્યા કે આત્મહત્યાનો બનાવો તે જાણવા બાબતે કાર્યવાહી હાથ ધરી છે..