સાયલા: સાયલા તાલુકાના સામતપર ગામે 1200 લીટર આખો કિંમત રૂ. 30,000નો મુદ્દામાલ ઝડપાયો પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી
સાયલા તાલુકાના સામતપર ગામે વિક્રમભાઈ પ્રભુભાઈ બાવળવા પોતાની વાડી પાસે દેશી દારૂનો ભઠ્ઠી ચલાવતા હોવાની એલસીબીને બાતમી મળી હતી. આ બાબતે કુલદીપભાઈ બોરીચા સહિતના પોલીસ કર્મીઓએ રેડ કરીને પરંતુ કોઈ શખસ હાજર ન મળી આવતા પોલીસે સામતપર ગામની સીમમાં આવેલ વાડીના ખરાબા પાસેની જમીનની તપાસ હાથ ધરતા બાવળની આડમાં છૂપાયેલ 200 લીટરના 6 બેરલ મળી આવ્યા હતા. આ બાબતે બેરલમાં દેશી દારૂ બનાવવાનો આથો જોવામાં આવતા એલસીબી પોલીસે અંદાજે 1200 લીટર આથો કિંમત રૂ. 30,000નો મુદ્દ