નવસારી: વીરવાડી હનુમાનજી મંદિરની મુલાકાત આજરોજ તા પુત્ર અને મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે લીધી દાદાના આશીર્વાદ લીધા
Navsari, Navsari | Sep 13, 2025
આજરોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ નવસારીની મુલાકાતે આવ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાતનું મીની સારંગપુર ગનાતુ એવું...