ગોધરા: કાલોલના બોરુ ટર્નિંગ પર અકસ્માતનો સિલસિલો રોકવા સ્થાનિકો અને સાંસદની ગોધરા કલેક્ટરને રજૂઆત, દબાણો હટાવવાની માંગ
Godhra, Panch Mahals | Aug 26, 2025
કાલોલ શહેર નજીક આવેલા બોરુ ટર્નિંગની, જે અકસ્માતોનું કેન્દ્ર બની ગયું છે. આ રાજ્ય ધોરી માર્ગ પર સતત થતા અકસ્માતોને કારણે...