કોવાયા ગામે રહેઠાણ મકાનમાં સિંહ ઘુસી ગયા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે વનવિભાગ ટીમ દ્વારા સિંહ ને ખસેડાયા ની કામગીરી કરવામાં આવી તે બાબતે વનવિભાગ ના અધિકારીએ આજરોજ તારીખ 2/4/25ના બુધવારના સાંજના 8 વાગ્યાના સમયે આપી પ્રતિક્રિયા.
રાજુલા: કોવાયાગામે રહેણાંક મકાનમાં સિંહ ઘુસી જતા વનવિભાગ ટીમે સિંહને ખસેડીયાને લઈ ફોરેસ્ટ ઓફસે થી અધીકારી એ આપી પ્રતિક્રિયા. - Rajula News