લીમખેડા: જિલ્લામાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણાનો આજે બીજો દિવસે મહત્તમ ઘરે ઘરે જઈ ફોર્મ વિતરણ કરવામાં આવ્યું
દાહોદ જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ(SIR) ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરના જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ નો આજે બીજા દિવસે જિલ્લાના બુથ લેવલ ઓફિસર (બીએલઓ) દ્વારા ઘરે ઘરે જઈને ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતુ