ઝાયડસ મેડિકલ કોલેજ ના પદવીદાન સમારોહ પધારેલ મુખ્ય મહેમાન ડૉ. અભિજાત શેઠ દાહોદ ખાતે પહોંચ્યા હતા સાડા પાંચ થી છ વાગ્યાના સુમારે તેઓ ઝાયડસ હોસ્પિટલની મુલાકાત લીધી હતી હોસ્પિટલ ખાતે સી.ઈ.ઓ સંજય કુમાર ઝાયડસ હોસ્પિટલના મેનેજર પ્રકાશ પટેલ સહિત ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા નેશનલ મેડિકલ કમિશન ચેરમેન ન્યુ દિલ્હી ના ડૉ. અભિજાત શેઠ નું અધિકારીઓ તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ હોસ્પિટલ ની તમામ માહિતી આપી હતી સાથે હોસ્પિટલ ખાતે કારડીયાક