મેઘરજ: પીસાલ ગામે વાત્રક નદી પર પુલ ની માંગ નહિ સ્વીકારાય તો MLA ના ઘર આગળ આંદોલન કરીશું,વિડીયો વાયરલ #jansamasya
Meghraj, Aravallis | Aug 24, 2025
મેઘરજના ઇપલોડા,પીસાલ ગ્રામજનોની બેઠકમાં યોજાઈ.વાત્રક નદી ઉપર પુલ બનાવવાની માંગ ને લઈ ગ્રામજનોએ બેઠક યોજી.છેલ્લા 17...