વઢવાણ: મહાનગરપાલિકા દ્વારા રાતરાત રોડ ખોદી અને અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે આ અંગેનો વિડીયોમાં વાયરલ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા રાતોરાત રોડ બનાવવામાં આવી રહ્યા છે સવાર પડતા તોડી નાખવામાં આવી રહ્યા છે દાળમિલ રોડ પાસે ધીરુભાઈ ની વાડી ની સામે રોડ બનતા ની સાથે તોડવામાં આવ્યા કોન્ટ્રાક્ટર એન્જિનિયર દ્વારા કેટલી ખરાબ કામગીરી કરવામાં આવી રહી છે નવા રસ્તા બનેલા પર ખોદકામ કરી અને કોઈપણ જાતની પરમિશન લીધા વગર કામ કરતા હોવાના સ્થાનિક યુવાને વિડીયો વાયર કરીને તંત્ર સામે આક્ષેપો કર્યા