ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ભરૂચ દ્વારા સંચાલિત અનુસુચિત જાતિના ૧૪ થી ૩૫ વર્ષની વય ધરાવતા યુવાનો માટે પ્રદેશકક્ષા લોકનૃત્યની સઘન તાલીમ માટે શિબિરનું આયોજન અગામી સમયમાં કરવામાં આવનાર છે.