મહુવા: મહુવામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના આયોજન માટે બેઠક યોજાઈ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના 75 માં જન્મદિવસ નિમિત્તે મહુવા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોનો મેળાવડો ભારતીય જનતા પાર્ટીના ગ્રામ્ય તેમજ શહેરના તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા.20 સપ્ટેમ્બર ના રોજ ભાવનગર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પધારી રહ્યા છે ત્યારે મહુવા શહેરમાં તમામ કાર્યકર્તાઓ સાથે એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખેડૂત ભવન ખાતે બેઠક