જૂનાગઢ: 43 કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં રેવન્યુ તલાટી ની પરીક્ષા પૂર્ણ થઈ, 9036 ઉમેદવારોએ પરીક્ષા આપી
જુનાગઢમાં શાંતિપૂર્ણ માહોલમાં રેવન્યુ તલાટી ની પરીક્ષા પૂર્ણ થઈ છે.જૂનાગઢમાં 43 કેન્દ્ર પર પરીક્ષા યોજાઈ હતી.12,206 ઉમેદવારોની સામે 9036 ઉમેદવારોએ પરીક્ષા આપી છે.3170 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા પૂર્ણ થઈ છે.