કોડીનાર: કોડીનાર શહેરમા મુખ્યમાર્ગો પરથી તિરંગાયાત્રા નીકળી, મામલતદાર, ચીફ ઓફિસર, પાલીકાના નગરસેવકો સહિત નાગરિકો જોડાયા
Kodinar, Gir Somnath | Aug 10, 2025
સરકાર દ્વારા તા. ૮ ઓગસ્ટ થી તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી થઈ રહી છે. ગીર સોમનાથ...