મોરબી: મોરબી શહેરના કાલિકા પ્લોટ મેઇન રોડ પર ઉભરાતી ભૂગર્ભ ગટર અને ખખડધજ રોડ રસ્તા ના કારણે સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન
Morvi, Morbi | Sep 12, 2025
મોરબી નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા અપગ્રેડ કરી મહાનગરપાલિકા નો દરજ્જો આપવામાં આવ્યો હોય છતાં પણ શહેરીજનોને પ્રાથમિક...