માળીયા: માળીયા મિયાણા પંથકના ખેડૂતો સતત બીજા વર્ષે નિરાધાર, ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ જતા યોગ્ય વળતરની માંગ...
Maliya, Morbi | Sep 14, 2025
માળીયા મિયાણા પંથકમાં ગત વર્ષે મચ્છુ ડેમનું પાણી છૂટતાં ખેડૂતોના ખેતરમાં ઉભો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હોય, જે બાદ...