વઘઇ: ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પગલે ખેડૂતો પાયમાલ બનતા સહાય માટે ધારાસભ્ય વિજયભાઈ પટેલની મુખ્યમંત્રીને રજૂઆત
ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડતા જિલ્લાના ખેડૂતો પાયમાલ બન્યા છે.ત્યારે ડાંગનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલે સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીને રજુઆત કરી