વડોદરા પૂર્વ: વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું હોવાનો ખુદ શહેર ભાજપ પ્રમુખે સ્વીકાર કર્યો
વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીનું મોટું નિવેદન પાલિકાના અર્બન ઇનોવેશન ઇન્ફ્રા સમિટમાં આપ્યું નિવેદન વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું હોવાનો ખુદ શહેર ભાજપ પ્રમુખે સ્વીકાર કર્યો અમદાવાદ,સુરત,રાજકોટ કરતાં વડોદરા વિકાસમાં પાછળ એવું શું કરી શકાય કે વડોદરાનો ઝડપથી વિકાસ થાય? તે પ્રયાસ કરવા પડશે