રાજકોટ પૂર્વ: રાજકોટ ના3 નંબર વૉર્ડ રેફ્યુજી કોલોની d ક્વાર્ટર ની હાલત અત્યંત દયનિય આગ રાત થી ચાલુ
રાજકોટ: શહેરના વોર્ડ નંબર-3 વિસ્તારમાં આવેલી રેફ્યુજી કોલોનીના 'ડી' ક્વાર્ટરમાં ગઈ રાત્રે દિવાળીના ફટાકડા ના કારણે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તે આખો દિવસ સુધી સળગતી રહી હતી, ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આ સાંજે 5:00 વાગ્યા સુધીમાં પણ કાબુમાં આવી ન હતી હજુ પણ બે થી ત્રણ કલાક લાગે તેવી શક્યતા છે