મહુવા: મહુવા શહેરના લોકો દુર્ગંધ મારતા કચરાથી પરેશાન
મહુવા શહેરના કચરાથી લોકો પરેશાન મહુવા શહેરમાં શાક માર્કેટ નજીક આવેલ બાહુબલી એપાર્ટમેન્ટ ના લોકો કચરાથી પરેશાન મહુવા શહેરની બાહુબલી એપાર્ટમેન્ટના લોકો કચરાને લઈને પરેશાની નો સામનો કરી રહ્યા છે નગરપાલિકા દ્વારા કચરો ઉપાડવામાં ન આવતો હોવાનું સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે