ધ્રાંગધ્રા: પોલીસે જેગડવા ચોકડી પાસેથી બે મોટરસાયકલ સાથે શંકાસ્પદ શખ્સ ઝડપી પાડ્યો
ધ્રાંગધ્રા વિસ્તારમાં લાબા સમય થી ચોરીના બનાવ વધવા લાગ્યા હતા ત્યારે તાલુકા પોલીસ દ્વારા જેગડવા ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં એક શખ્સને બે મોટરસાયકલ સાથે ઝડપીને તેના વિરુદ્ધ માં ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.