ભચાઉ: રાશન કાર્ડમાં E-KYCની સમસ્યાને લઈ કોંગ્રેસ નેતા મનજી રાઠોડે કાર્યાલય ખાતેથી પ્રતિક્રિયા આપી #jansamasya
Bhachau, Kutch | Jul 24, 2025
કચ્છ જિલ્લામાં રાશન કાર્ડમાં E-KYCની સમસ્યાને લઈને ભચાઉ શહેર કોંગ્રેસના પ્રમુખ મનજી રાઠોડે આજે ગુરુવારે સાંજે 6 કલાકે...